Wednesday, September 25, 2013

દુનિયાનાં 10 સૌથી ઘાતક Bridge, જો નજર હટી તો દુર્ઘટના ઘટી


સામાન્ય સંજોગોમાં તમે જે ઓવરબ્રિજ પરથી પસાર થાવ છો, તે એન્જિનિયરીંગની દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ, મજબૂત અને સુરક્ષિત હોય છે, પણ દરેક ઓવરબ્રિજ આ રીતનાં નથી હોતા.

દુનિયામાં કેટલીય એવી જગ્યાઓ છે, જ્યાં આવા ઓવરબ્રિજ બાંધવા શક્ય નથી. દુનિયામાં જોખમકારક જગ્યાઓ ઉપર જે રોપ બ્રિજ બાંધવામાં આવ્યાં છે, તે હવામાં લટકતા હોય તેવા જોવા મળે છે.

દુનિયામાં કેટલાક રોપ બ્રિજ તો ખૂબ જ ખતરનાક છે. આ બ્રિજ ઉપર કોઈ વાહન તો શું, માણસ પણ પસાર થતા હજાર વખત વિચારે. જો આ ઓવરબ્રિજ પરથી પસાર થતા સમયે જરાક અમથી પણ નજર હટી, એટલે માની લેવું કે કોઈ અકલ્પિત દુર્ધટના ઘટી.

વિશ્વનાં સૌથી ખતરનાક રોબ પુલો વીશે જાણવા માટે અને તેની તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરી શકો છો..

No comments:

Post a Comment