Wednesday, September 25, 2013

આ તો ખાલી ટ્રેલર છે, અંદરનાં દ્રશ્યો જોઈને ચક્કર ખાઈ જશો


આ તસવીર જોતાની સાથે જ કાળજું બહાર નીકળી જાય અને અને રૂંવાડાં બેઠા થી જાય. તો જનાબ આ તો કઈ નથી આગળનાં દ્રશ્યો તો આનાથી પણ વધારે ભયંકર છે.
આ મામલો ખાસ એટલા માટે છે કે અમે અહીં કેટલીક એવી ઓરિજનલ તસવીરો અને દુનિયાનાં સૌથી ખતરનાક તેમ હીરોઇક દ્રશ્યો સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યાં છીએ, જ્યાં માણસોએ બતાવેલું સાહસ ભલભલાનાં હોંશ ઉડાડી દેવા માટે પૂરતું છે.

જી હાં, તો બસ આગળ પણ કાળજું કઠણ કરીને જોઈલો, પ્રસ્તુત છે દુનિયાનાં સૌથી ખતરના ક્લિફ ડાઇવિંગનાં હોંશ ઉડાડી દેતા દ્રશ્યો.

જોવામાં જેટલા સરળ લાગે છે, જમ્પ મારનાર માટે એટલા જ દેહ ધ્રૂજાવી દેનારા છે..

No comments:

Post a Comment